બનાસકાંઠા બ્લોગ

જાલોરી જાગીરદારો નો ઇતિહાસ

ઇતિહાસ સાક્ષી છે કે રજવાડાના સમય દરમિયાન અનેક કાવાદાવા, રાજરમતો ચાલ્યા કરતી. પાલનપુરમાં નવાબી શાસન વખતે જાગીરદારો પાસે જાગીરો હતી.  જાલોરી જાગીરદારોની જાગીર  દીવાન સલીમખાન દ્વારા ખાલસા કરવામાં આવેલી. જાલોરી જાગીરદારો સિંધી,ચાવડા અને તુંવર ની જાગીરો ખાલસા થતાં ડભાડના લાડુજી તુંવરની આગેવાની હેઠળ જાગીરદારો પોતાની જાગીરો પરત મેળવવા અને શાસન ની શાન ઠેકાણે લાવવા માટે ધીંગાણે ચડ્યા. સાહિત્યકાર મુરાદખાન ચાવડા લિખિત આ ઐતિહાસિક લેખ રોચક અને માહિતીપ્રદ છે, જેમાં વડગામ તાલુકાના સલેમકોટ,પસવાદળ,પીલુચા અને વડગામ ગામનો પણ ઉલ્લેખ આવે છે.

સંપૂર્ણ લેખ વાંચવા માટે અહીં ક્લીક કરો.