જાહેર આમંત્રણ
વડગામ ગામના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર શ્રી ૧૦૦૮ શિવ પાર્થેશ્વર મહા પૂજા મહોત્સવ નું આયોજન વડગામ ગામના ધર્મપ્રેમી ભાવિક ગ્રામજનો, શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ, શ્રી રામજી મંદિર ટ્રસ્ટ, શ્રી શક્તિ મહિલા મંડળ, શ્રી ગાયત્રી પરિવાર અને શ્રી યોગેશ્વર પરિવાર, મંદિરના પુજારી શ્રી જગદીશભાઈ મહારાજ વડગામ દ્વારા કરવામાં આવેલ છે. તો સૌ ભાવિક ભક્તોને પુજા સેવા અને દર્શનનો લાભ લેવા પધારવા ભાવભર્યુ આમંત્રણ છે.
શ્રાવણ વદ-૧૧ રવિવાર તા.૨૮.૦૮.૨૦૧૬ થી શ્રાવણ વદ અમાસ ગુરૂવાર તા. ૦૧.૦૯.૨૦૧૬
શુભ સ્થળ
શ્રી નીલકંઠેશ્વર મહાદેવ – વડગામ
શ્રી રાધાકૃષ્ણ મંદિર, વડગામ પરિસર, વડગામ
કાર્યક્રમ
પૂજાનો સમય સવારે ૬.૦૦ થી બપોરે ૧૨
સત્સંગ – ભજન સાંજે ૩.૦૦ થી ૬.૦૦ કલાક સુધી
Muje shant. MANDIR.AASHRAM me pujari rAHME KI. IHhna he.meri MADAD KARE.me akele RAHTA BRAHMAN HU.AUM