વડગામની દિકરી જિગ્નાશાબેન ૨૦૧૭-૧૮ ના Best President of Lions એવોર્ડથી સન્માનિત.
સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ પ્રમુખ તરીકે કાર્યરત વડગામની દિકરી જિગ્નાશાબેન ૨૦૧૭-૧૮ ના Best President of Lions એવોર્ડથી સન્માનિત.
તાલુકા મથક વડગામના વતની શ્રી પ્રવિણભાઈ કાળીદાસ ભોજકની દિકરી અને વડગામનું ગૌરવ એવા સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શ્રી કાલીદાસ લક્ષ્મીચંદ ભોજકની પૌત્રી શ્રી જિગ્નાશાબેનને સૌરાષ્ટ્ર પંથકમાં ધાણધારનું નામ રોશન કરવા બદલ વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
Congratulations