સ્કાઉટ રેલી યોજાઈ.

 

scoutવડગામ તાલુકાના નવા પાંડવા (કોદરામ ) મુકામે તા.૨૪.૦૨.૨૦૧૬ થી ૨૬.૦૨.૨૦૧૬ દરમિયાન આયોજીત બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ – ગાઈડ સંધની ૩૮મી જિલ્લા રેલીમાં વિવિધ પ્રવૃતિઓ  નગરયાત્રા, માર્ચ પાસ્ટ, ફિઝિકલ ડિસ્પ્લે , કુકિંગ સ્પર્ધા, કેમ્પ ફાયર, ફસ્ટ એઈડ સ્પર્ધા, પાયોનિયરીંગ સ્પર્ધા, સર્વધર્મ પ્રાર્થના નું સફળતાપૂર્વક આયોજન કરાવામાં આવ્યું હતું.

આ રેલીનું સુત્ર “હાથ પગ અને હૈયાની કેળવણી મેળવીએ” રાખવામાં આવ્યુ હતું.