અભિનંદન:-
વડગામના વતની અને શ્રી લક્ષ્મણભાઈ હાથીભાઈ ધુળીયાના પૌત્ર અને શ્રી કાનજીભાઈ લક્ષ્મણભાઈ ધુળિયા અને શ્રીમતી શાંતાબેન કાનજીભાઈ ધુળીયા ના સુપુત્ર ડૉ.અતુલભાઈ ચૌધરીએ એમ.ડી. ડી.વી.ડી (માસ્ટર ઓફ ડોક્ટર એન્ડ ડિપ્લોમા ઇન વિનરલ ડિસીઝીસ)ની પરીક્ષા પાસ કરી સ્કીન, લેપ્રસી અને જાતીય રોગોના સ્પેશીયાલીટી વિષયમાં ડિગ્રી હાંસલ કરેલ છે તે બદલ તેઓ શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
