વડગામ તાલુકાના યાદગાર ફોટોગ્રાફ્સ : ભાગ -૨

[વડગામ તાલુકાના આ યાદગાર ફોટોગ્રાફ્સ એ યાદગાર સ્મૃતિઓને તાજી કરવાનો એક માત્ર પ્રયાસ છે. નીચે મુકવામાં આવેલા ફોટોગ્રાફ્સમાં ૨૦૦૮ની સાલમાં અમારા આમંત્રણને માન આપીને ગ્રામિણ સંસ્કૃતિના અભ્યાસ અર્થે નેધરલેન્ડ સ્થિત મારા મિત્ર મિ.પિલે અને તેમના પત્નિ સિયાન વડગામની મુલાકાતે આવ્યા હતા અને ત્રણ દિવસ સુધી વડગામમાં રોકાઈ વડગામ તાલુકાની લોક સંસ્કૃતિ નિહાળી ભારે પ્રભાવિત થયા હતા.

બિજી તસ્વિરો એ વડગામ સોશિયલ & વેલફેર ટ્રસ્ટ ના સહયોગથી ૨૦૦૯ ની સાલમાં સેંભર મુકામે સુંદર બાળ વાંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર સ્થિત સર્જન ગ્રુપ તેમજ પાલનપુર અભિષેક ગ્રુપ વડગામ સોશિયલ & વેલફેર ટ્રસ્ટના આમંત્રણથી વિશેષ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ અંગેનો સવિસ્તાર લેખ આપ અહીં ક્લિક કરીને વાંચી શકો છો. – નિતિન ]

વિદેશી મહેમાનો વડગામની મુલાકાતે…

3

વિદેશી મહેમાનો વડગામની મુલાકાતે

4

વિદેશી મહેમાનો વડગામની મુલાકાતે…

7

બાળ શીબિર – સેંભર (વડગામ)

8

બાળ શીબિર – સેંભર (વડગામ)

9

બાળ શિબિર – સેંભર (વડગામ)

10

બાળ શિબિર – સેંભર (વડગામ)

 

આ કેટેગરી માં વધુ યાદગાર ફોટોગ્રાફ્સ જોવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *