ગામ: મેજરપુરા, પોસ્ટ : પાંચડા , તા. વડગામ , જિલ્લો : બનાસકાંઠા .
સ્થાપના વર્ષ સવંત ૧૯૮૬ ચૈત્ર સુદ ૯ (રામ નવમી) ને બુધવાર , તારીખ ૦૩/૦૪/૧૯૨૯ અને ગામ તોરણ બાંધણી મહંતશ્રી શ્રી ઉત્ત્મગીરી ના હસ્તે
ગુરુ ની ગાદી સેદ્રાશણ…
આગળ વાંચો
વીર શહીદ સિંધી સોરમખાનજી
ગામ. મોરિયા. તા. વડગામ જી. બનાસકાંઠા
– મલિક શાહભાઈ દસાડા
વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી પર્વતીય શૃંખલા અરવલ્લીના ડુંગરાઓના છેડે ધાણધાર વિસ્તારમાં પાણિયારી તથા જલોત્રાના ડુંગરાઓ વચ્ચે એક કુદરતી સરોવર રચાયેલું છે. આ સરોવર છલોછલ ભરાઈ…
આગળ વાંચો
“હું આંખો બંધ કરું અને આપોઆપ પહોંચી જવાય એવું ગમતું આરાધ્ય તીર્થ એટલે શેઁભર તીર્થ..”
જ્યાં અરવલ્લીની ટેકરીઓમાં વર્ષોથી ભગવાન વાસુકીનો રાફડો આવેલો છે. ગિરિમાળાથી છૂટી પડી ગયેલી સાત પોલી ટેકરીઓ અને મા સરસ્વતીના ઝરણા જેના ચરણ પખાળે છે એવી…
આગળ વાંચો
[ તાજેતરમાં વડગામ ગામના સંસ્મરણો વિશેની રસપ્રદ લેખમાળા વડગામના વતની શ્રી દિનેશભાઇ મુળચંદભાઇ તપોધન (રાવલ) દ્વારા લખવામાં આવી છે, જેમાંથી ભાગ-૨ અત્રે પ્રસ્તુત છે. ભાગ -૧ વાંચવા અહીં ક્લિક કરો. ]
ત્યારબાદ ધીરે ધીરે વડગામનો વિકાસ થતો ગયો તાલુકા પંચાયત…
આગળ વાંચો
[ તાજેતરમાં વડગામ ગામના સંસ્મરણો વિશેની રસપ્રદ લેખમાળા વડગામના વતની શ્રી દિનેશભાઇ મુળચંદભાઇ તપોધન (રાવલ) દ્વારા લખવામાં આવી છે, જેમાંથી ભાગ-૧ અત્રે પ્રસ્તુત છે ]
વડગામ આજથી વર્ષો પહેલા એટલે કે ઈ.સ. 1971 આસપાસના સમયે હાલ જ્યાં આપણી ગ્રામ પંચાયત…
આગળ વાંચો
વટ અને વડવાળુ ગામ એટલે વડગામ. ધાણધાર પંથકમાં મહત્વનું સ્થાન ધરાવનાર ગામ એટલે વડગામ. ભૂતકાળમાં જેના પાણીની બોલબાલા હતી તેવી પ્રાચીન વાવ વડગામ ની મહત્વની વિરાસત હતી વટ ને વહેવાર બાબતમાં વડગામના કોઈપણ સમાજનો માણસ ગર્વથી કહેતો મેં વડગામની વાવનું…
આગળ વાંચો
લેખ :- હિદાયતુલ્લાખાન (નગાણા)
અમે વડગામ તાલુકાવાળા મુક્તેશ્વર ને મોકેશ્વર કહીએ, બસના પાટિયા ઉપર પણ મોકેશ્વર લખાય. એટલે આપણી વાતમાં મોકેશ્વર કહીશું.
૧૯૮૦માં મોકેશ્વર ડેમ બન્યો તે પહેલાં સુધી સરસ્વતી નદીમાં પાણી છેક શિયાળા સુધી તો ચાલતું, ઉનાળામાં નદી સુકાઈ…
આગળ વાંચો
વડગામમાં આવેલી વર્ષો પુરાણી વાવ લાખા વણઝારાએ બનાવી હતી. જેનો ઉલ્લેખ ઈતિહાસના પાને પણ થયેલો છે. જો કે વાવમાં કોતરેલા લેખો આજે પણ સલામત હોઇ તેનું લખાણ ઉકેલવામાં આવે તો વાવની સઘળી હકીકત બહાર આવી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લા…
આગળ વાંચો
આજ ની તારીખે વડગામ તાલુકા તરીકે ઓળખાતો આ તાલુકો મધ્યકાળ મા વડગામ મહાલ તરીકે જાણીતો હતો. તા.૦૧.૦૯.૧૯૫૩ મા એટલે કે સવંત ૧૯૬૯ મા લેફટનન્ટ નવાબજાદા તાલેમહમદ ખાન પાલણપુર સ્ટેટ ધ્વારા વડોદરા ની લક્ષ્મી વિલાસ પ્રિંટિંગ પ્રેસ મા મુદ્રિત થયો હતો.તે…
આગળ વાંચો