શીરોહી ખાતે ની જેલની ભાવનાત્મક મુલાકાત…!!

Kalidas Bhojak-Vadgamવડગામના freedom fighter શ્રી સ્વ.કાળીદાસ લક્ષમીચંદ ભોજક કવિ આનંદી ભારતની આઝાદીની ચળવળ દરમ્યાન રાજસ્થાનમાં શીરોહી ખાતે જે જેલમાં 6 માસ ઉપરાંત કારાવાસ ભોગવેલ તે જેલની અને બેરેકની ભાવનાત્મક મુલાકાત તા. 31/7/2018 ના રોજ તેમના પુત્ર શ્રી પ્રવિણભાઈ કાળીદાસ ભોજકે લીધેલ. આ મુલાકાતની યાદ સ્વરૂપમાં 5 છોડ વરુક્ષારોપણ માટે Dy. SP શ્રી પ્રદિપ લાખાવતને અર્પણ કરેલ. વડગામ.કોમ આ પ્રસંગે વડગામ.કોમ વડગામના મહાન freedom fighter શ્રી સ્વ.કાળીદાસ લક્ષમીચંદ ભોજકને આદર સાથે યાદ કરી ગૌરવની લાગણી અનુભવી ભાવભીની શ્રધાંજલી અર્પે છે…..!!