હસ્તકલામાં સિધ્ધહસ્ત વડગામના કલાકારની કલાનું પ્રદર્શન યોજાયું.

2Waste માંથી Best નો  Concept ધણી જગ્યાએ જોવા મળતો હોય છે. આવું જ એક Best કામ વડગામ તાલુકાના જલોતરા ના વતની શ્રી શંકરભાઈ શ્રીમાળી હસ્તકલા ના માધ્યમથી કરી રહ્યા છે. નારિયેળ ની કાછલી માંથી બનાવેલ તેમની હસ્તકલા નુ પ્રદર્શન મંગલમ શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે યોજાયું.

1ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા તેમની હસ્તકલા ની કુશળતાનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

વડગામ.કોમ શ્રી શંકરભાઈ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.