વડગામ ડાયરી એપ.
નમસ્કાર મિત્રો / વડીલો,
આ સોફ્ટવેર વડગામ તાલુકા, નદીસેરા, ધાણધાર વિસ્તારના રહીશો ની સુખાકારીમાં વધારો કરવા ના નમ્ર પ્રયાસ તરીકે તાલુકાના જ યુવાનોએ ડેવલપ કરી છે. આ ડિરેક્ટરી સર્વિસ www.vadgam.com ગ્રુપનો એક બિનનફાકારક અને બિનરાજકિય પ્રોજેક્ટ છે.
વડગામ.કોમ એ તાલુકાના વિચારશીલ અને પ્રબુધ્દ્ર નાગરિકોનું ગ્રુપ છે. આપને www.vadgam.com વેબસાઈટની મુલકાત લેતા રહેવાનો અનુરોધ છે.
વડગામ.કોમ એક વોટ્સએપ મેસેજ બ્રોડકાસ્ટ સર્વિસ પણ ચલાવે છે. આ મેસેન્જર સર્વિસમાં જોડાવા આપ મોબાઈલ નંબર ૯૪૨૯૪૦૭૭૩૨ પર વોટ્સએપ મેસેજ કરી આપનો ટૂંકો પરિચય, ગામ વગેરે લખી મોકલી બ્રોડકાસ્ટ લીસ્ટમાં જોડવા વિનંતી કરી શકો છો. બ્રોડકાસ્ટ મેસેજ મેળવવા આપના મોબાઈલમાં ૯૪૨૯૪૦૭૭૩૨ નંબર સેવ રહે તે ટેકનીકલ કારણોસર જરૂરી છે.
માનદ સેવા.
એન્ડ્રોઈડ ટેકનોલોજી : વિપુલ નાથુભાઈ ચૌધરી (કરનાળા), પાલનપુર E-mail: palanpur@gmail.com
ડેટા કલેક્શન : નિતિન લક્ષ્મણભાઈ પટેલ (વડગામ) E-mail: nitesh.vadgam@gmail.com
ગ્રાફિક ડીઝાઈન: ફરીદ શેલીયા, એફ.જે .ગ્રાફિક્સ, તાજ કોમ્પ્લેક્ક્ષ ,છાપી +૯૧૯૭૨૬૧૭૧૫૫૫
૧૯ સપ્ટેમ્બર , ૨૦૧૭
[તાલુકા મથક વડગામનાં યુવા સર્જક મનીષ દલસંગભાઈ ચૌધરી એ પ્રસ્તુત રચના “તું ઊભો થા” www.vadgam.com ને મોકલી આપી છે તે બદલ મનીષ નો આભાર. આપ મનીષનો +૯૧ ૯૫૧૨૧ ૨૧૧૨૪ ઉપર સંપર્ક કરી શકો છો]