Under standing Life

વલસાડના અખિલભાઈ અને તેમના ધર્મ પત્નિ તૃપ્તિબેન તા.૦૧.૦૪.૨૦૧૨ ના રોજ સાંજે પાંચ કલાકે વડગામ આવી પહોંચ્યા અને સાંજે ૬ કલાકે નિર્ધારીત કાર્યક્રમ મુજબ Understanding Life ,જીવનને સમજો કાર્યક્રમ માં ઉપસ્થિત વડગામના બાળકો અને યુવાનો નો તેમણે નીચેના ત્રણ મહત્વપૂર્ણ ત્રણ પ્રશ્નો પૂછીને વિડીયો ઇંટરવ્યુ લીધો..મારા આશ્ચર્ય વચ્ચે વડગામના યુવાનોએ પ્રથમ વાર કેમેરાની સામે પૂછેલા પ્રશ્નોના બહુજ સુંદર જવાબો આપ્યા.
હા તો પ્રશ્નો હતા.
(૧) જીવન એટલે શું ?
(૨) તમારા જીવનથી તમે સંતુષ્ટ છો ? શા માટે ?
(૩) શું તમારી જીન્દગી સરળ છે ? શા માટે ?
આ પ્રશ્નો ના જવાબો તો વડગામના બાળકો અને યુવાનોએ જે આપ્યા તે તો આપણે વિડીયો મા જોવાનું છે,આ વિડીયો મને અખિલભાઈ ૧૦ થી ૧૫ દિવસ મા મોકલી આપશે,જે વડ્ગામ વેબસાઈટ ઉપર Understanding Life કાર્યક્રમ અંતર્ગર્ત અખિલભાઈ અને તેમના ધર્મ પત્નિ તૃપ્તિબેન ની વડગામ મુલાકાત સાથેના લેખ સાથે ટૂંક સમય મા આ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.ત્યા સુધી વડગામ માં આયોજીત Understanding Life કાર્યક્રમના ફોટોગ્રાફસ જોવા નીચેની લિંક ઉપર ક્લિક કરો.
Understanding Life with Vadgam Youth & Children’s

Follow
Congratulations to team who is maintaining this website..great work done..