Fb-Button

Author: nitin2013

જાગીરદારની ઓળખ – હિદાયતુલ્લાખાન આઈ. બિહારી

[પ્રસ્તુત લેખ શ્રી તાલેમહંમદખાન સિલ્વર જ્યુબિલી જાગીરદાર એજ્યુકેશન ટ્રસ્ટ,પાલનપુર-ત્રિવેણી મહોત્સવ-જૂન ૨૦૦૯ ના સફર સ્મૃતિકા અંકમાં વડગામ તાલુકાના નગાણા ગામના વતની માનનિય હિદાયતુલ્લાખાન આઈ. બિહારી દ્વારા લખવામાં આવ્યો હતો જે સાભાર વડગામ વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યો છે.]   અત્યારના સામાન્ય જન… આગળ વાંચો

ગીલ્લી દંડો – પ્રેમચંદ

[ કલોલના મૂળ વતની પણ વડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી રહેતા  શ્રી સંદિપભાઈ બારોટે “ગીલ્લી દંડો” નામની આ સુંદર વાર્તા વડગામ વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવા મોકલી આપી છે. સંદિપભાઈએ ફિલ્મ મેકિંગનો કોર્સ કરેલ છે તેમજ અમુક હિન્દી સિરીયલોમાં… આગળ વાંચો

અગત્યની જાહેરાત: નિબંધ સ્પર્ધા: ૨૦૧૪

આપ સૌ જાણો છો તેમ આપણી વડગામ તાલુકાની વેબસાઈટ www.vadgam.com ઉપર સમગ્ર તાલુકાની ઉપયોગી માહિતી સમાંયતરે પ્રસિધ્ધ કરવામાં આવે છે, જેના થકી દેશ-વિદેશમાં વસતા આપણા તાલુકાના ગ્રામજનો તથા સ્થાનિક રહિશો પણ તાલુકાની ઐતિહાસિક તેમજ નવિન માહિતીસભર લેખો દ્વારા પોતાની તાલુકા… આગળ વાંચો

નોકરીની શોધમાં – કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ… આગળ વાંચો

સરસ્વતીના પ્રદેશ માં…. – અલિપ્ત જગાણી

[વડગામ.કોમ ને આ કૃતિ મોકલવા બદલ શ્રી અલિપ્તભાઈનો ખૂબ ખૂબ આભાર. વડગામ તાલુકાના નાંદોત્રા ગામના મૂળ વતની અને ધાનેરા શહેર તલાટી તરીકે કાર્યરત શ્રી દિનેશભાઈ જગાણી કે જેમણે પોતાનું તખલ્લુસ “અલિપ્ત” રાખ્યુ છે. તેઓ કવિતા તેમજ અન્ય સાહિત્ય લખવા વાંચવાનો… આગળ વાંચો

ગઝલ : ગલબાભાઈ મગનભાઈ શ્રીમાળી

[વડગામ તાલુકાના બસુ ગામના રહિશ એવા ગલબાભાઈ મગનભાઈ શ્રીમાળી કે જેઓ ‘ગુલાબ શ્રીમાળી’ ના ઉપનામે પણ ઓળખાય છે, વ્યવસાયે નિવૃત પ્રાથમિક શિક્ષક શ્રી ગલબાભાઈ શિક્ષણ, સમાજસેવા, સમાનતા, રાષ્ટ્ર પ્રેમ અને ચિત્રકલા નો વિશેષ શોખ ધરાવે છે. તેઓની બે ગઝલની રચનાઓ… આગળ વાંચો

મર્હૂમ ભીખુભાઈ ઉમરદરાજખાન બિહારી

પાલનપુર સ્ટેટના કેટલાક પ્રતિષ્ઠિત જાગીરદારો પૈકીના એક ઠાકોરશ્રી ઉમરદરાજ ખાનજી જેવા મુત્સદી, સંસ્કારી પિતાની છત્રછાયામાં ઉછરેલા મર્હૂમ ભીખુભાઈને સુસંસ્કાર, નૈતિકતા, વિનમ્રતા, સાથે રાજકારણ વારસામાં મળ્યા હતા. કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓને લઈને માધ્યમિક શાળા સુધીનું જ શિક્ષણ તેઓ પ્રાપ્ત કરી શક્યા… આગળ વાંચો

મોબાઈલ અને ઇન્ટરનેટ બિલ પર બચત કરવાની 5 ટીપ્સ.

સાર સંક્ષેપ : મોબાઈલ બિલ અને ઈંટરનેટ બિલ આવશ્યક છે પરંતુ એ ઘરગથ્થુ બજેટનો મોંઘો ભાગ છે. એક નાના પ્રયત્ન વડે તમે આ બે મુખ્ય ક્ષેત્રમાં બચત કરવા માટે સક્ષમ બની શકો છો કે જે વાર્ષિક બચતમાં માપસર વધારો કરવામાં… આગળ વાંચો

નગાણાનું વારાહી માતાનું રમણિય સ્થાનક.

વડગામ તાલુકાના પીલુચા અને નગાણા વચ્ચેથી પસાર થતી સરસ્વતી નદી અને આ નદીના કાંઠે અડીને આવેલુ આસ્થાના પ્રતિક સમુ વારાહી માતાજીનું સ્થાનક મોટાભાગના વડગામવાસીઓ માટે આજદિન સુધી અજાણ જગ્યા રહી છે. નીરવ શાંતિ અને પક્ષીઓના મધુર અવાજો વચ્ચે નાની પણ… આગળ વાંચો

વિદ્યાલયનો વિદ્યાકાળ – કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ… આગળ વાંચો
View More
Fb-Button