Author: nitin2013

વડગામ તાલુકાની આજકાલ : ભાગ-૧૧

[૧] ઔષધનું ઉદ્દભવ સ્થાન વેસા.. વડગામ મહાલમાં એક સમયે ઊંઝા ફાર્મસીવાળાઓ માટે વેસા ગામ કમાઉપુત્રની જેમ હતું. આ ગામ એટલે અરડુસીનું જંગલ કહેવાતું. જ્યાં જુઓ ત્યાં અરડુસીના વેલા જ દેખાય, તેનું મુખ્ય કારણ હતું વેસા ગામમાં પાણી ઘણા ઉપર હતા.…

વડગામના સર્જકોની કલમે….!!! – ભાગ : ૧

[વડગામ તાલુકાના થલવાડા ગામના વતની એવા શ્રી નટુભાઈ નાઈ કે જેઓ જૈનેશના ઉપનામથી ઓળખાય છે તેમની રસનીતરતી કલમે લખાયેલી બે રચનાઓ અહી પ્રસ્તુત છે. આપ નટુભાઈનો તેમના મો.નં ૯૭૨૭૩૧૦૧૫૫ ઉપર સંમ્પર્ક કરી તેમને પ્રોત્સાહિત કરી શકો છો ] [૧] ગઝલ…

લોકલાડીલા નેતા સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ.

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ.  આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે…

વૈજ્ઞાનિક પધ્ધતિએ વૃક્ષારોપણ કરીએ.

[ વૃક્ષો અને વિવિધ છોડવાઓ તો અનેક લોકો દર વર્ષ વાવે છે પરંતુ વૃક્ષારોપણની યોગ્ય ટેકનીકના અભાવે મોટા ભાગના વાવેતર કરેલા વૃક્ષો છોડવાઓ નાશ પામે છે અને આપણને તેનું જોઈએ તેવું પરિણામ મળતુ નથી. જો આપણે યોગ્ય વૈજ્ઞાનિક પધ્ધતિએ વૃક્ષારોપણ…

વડગામમાં ઐતિહાસિક રક્તદાન કેમ્પ યોજાયો.

તા. ૧૦.૦૪.૨૦૧૬ ને રવિવારના  દિવસે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં એક નોંધપાત્ર ઘટના બની. બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસના ચોપડે પ્રથમ વાર એક દિવસે ૫૫૧ બોટલ રકતની નોંધણી કરાવીને શ્રી બાવન વાંટા રાજપૂત યુવા શક્તિ મંડળે વડગામની ભૂમિને ગૌરવિંત કરી દીધી. જનની જણ…

વ્યસન મુકત બનીએ : – હારૂનખાન બિહારી

[ વડગામ તાલુકાના નાના એવા ગામ મેપડાના વતની ભાઈ શ્રી હારૂનખાન મહેમુદખાન બિહારી દ્વારા લિખિત વ્યસન મુકતીનો આ લેખ તેમની ઉત્તમ સર્જન શક્તિનો પરિચય કરાવે છે. આ લેખના માધ્યમથી યુવાનોને ખાસ અપીલ કે તેઓ વ્યસનમુક્ત બની તંદુરસ્ત સમાજના નિર્માણમાં પોતાનું…

વડગામની આજકાલ : ભાગ-૧૦

-: સમાચાર :- વડગામ તાલુકાના સકલાણા ગામે નીવૃત કર્મચારી વિકાસ મંડળ ની રચના કરવામાં આવી છે જેના માધ્યમથી નીવૃત કર્મચારીઓ સામુહિક રીતે પોતાનો નીવૃત્તિ બાદનો કિમંતી સમય અનેક સમાજઉપયોગી કાર્યો પાછળ આપી સમાજને એક નવી રાહ ચીંધી છે અને ઉમદા…

પગલા વસંત ના ……. : દિનેશ જગાણી

[ પ્રસ્તુત નિબંધ વડગામ તાલુકાના નાંદોત્રા ગામના યુવાસર્જક ભાઈ શ્રી દિનેશભાઈ જગાણીએ લખ્યો છે. આ રસપ્રદ નિબંધ પગલા વસંતના વડગામ વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવા મોકલી આપવા બદલ શ્રી દિનેશભાઈનો આભાર. આપ તેમનો તેમના મોબાઈલ નંબર +૯૧ ૯૮૭૯૮૬૦૯૯૬ ઉપર સંપર્ક કરી…

વડગામ દશનામ ગોસ્વામી સમાજની નવી પહેલ.

કોઈ પણ સમાજની પ્રગતિનો આધારસ્તંભ સમયાનુસાર અને જરૂરિયાત મુજ્બ વૈચારિક પરિવર્તનનો છે અને એ એટલુ જ જરૂરી પણ છે. સમયાનુસાર સમાજની ચીલાચાલુ રૂઢીઓથી અલગ વિચારી સમાજના લાભાર્થે નોખી કેડી કંડારનારા વિરલાઓ માટે શરૂઆતમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.…

ગુજરાતી ભાષાનું ભવિષ્ય : નિતિન પટેલ

[ મને યાદ છે ત્યાં સુધી http://gujaratilexicon.com/ વેબસાઈટના માધ્યમથી થોડાક સમય પૂર્વે એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં મને પણ ભાગ લેવાનો સુઅવસર પ્રાપ્ત થયો હતો. વિષય હતો “ગુજરાતી ભાષનું ભવિષ્ય” જો કે આ તો પ્રતિષ્ટિતવેબસાઈટને વૈશ્વિક કક્ષાની…
View More