Fb-Button

Author: nitin2013

વરણાવાડાના સુફી સંત બાબા દિનદરવેશ.

[વડગામ તાલુકાના વરણાવાડા ગામના મૂળ વતની એવા સુફી સંત બાબા દિનદરવેશ વિશેની માહિતી વિવિધ સ્ત્રોતો માંથી એકઠી કરી અહીં મુકવામાં આવી છે માટે સૌ નામી અનામી લેખકો કે જેઓએ વંદનીય સંત દિનદરવેશની માહિતી ઉપલબ્ધ કરાવી છે તેઓનો આભાર માનું છું.… આગળ વાંચો

સ્વપ્ન દ્રષ્ટા શ્રી ગલબાભાઈ (બનાસકાકા) ના સ્વપ્નનું વાસ્તવિક સ્વરૂપ બનાસડેરી.

આજથી ૪૫ વર્ષ પૂર્વેના સમયમાં આ જીલ્લાનો ખેડૂત આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હતો. તેની આવકનાં ખેતી સિવાય અન્ય કોઈ સાધન ન હતાં. જીલ્લાની વિષમ ભૌગોલિક પરિસ્થિતિ, સારા રસ્તાઓ અને વાહન વ્યહવારના અભાવને કારણે કોઈ ઉદ્યોગ ધંધા વિકસેલા ન… આગળ વાંચો

માનવતાનો મોટો ગુણ – કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ… આગળ વાંચો

શ્રી મણિભદ્ર દાદા જીવન ઝરમર ભાગ -૧૦

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથીસાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અનેપ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાનીમાહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય શ્રી વિજયસોમજીમહારાજ સાહેબનો… આગળ વાંચો

વડગામ તાલુકાની આજકાલ : ભાગ-૧૧

[૧] ઔષધનું ઉદ્દભવ સ્થાન વેસા.. વડગામ મહાલમાં એક સમયે ઊંઝા ફાર્મસીવાળાઓ માટે વેસા ગામ કમાઉપુત્રની જેમ હતું. આ ગામ એટલે અરડુસીનું જંગલ કહેવાતું. જ્યાં જુઓ ત્યાં અરડુસીના વેલા જ દેખાય, તેનું મુખ્ય કારણ હતું વેસા ગામમાં પાણી ઘણા ઉપર હતા.… આગળ વાંચો

વડગામના સર્જકોની કલમે….!!! – ભાગ : ૧

[વડગામ તાલુકાના થલવાડા ગામના વતની એવા શ્રી નટુભાઈ નાઈ કે જેઓ જૈનેશના ઉપનામથી ઓળખાય છે તેમની રસનીતરતી કલમે લખાયેલી બે રચનાઓ અહી પ્રસ્તુત છે. આપ નટુભાઈનો તેમના મો.નં ૯૭૨૭૩૧૦૧૫૫ ઉપર સંમ્પર્ક કરી તેમને પ્રોત્સાહિત કરી શકો છો ] [૧] ગઝલ… આગળ વાંચો

લોકલાડીલા નેતા સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ.

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ.  આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે… આગળ વાંચો

વૈજ્ઞાનિક પધ્ધતિએ વૃક્ષારોપણ કરીએ.

[ વૃક્ષો અને વિવિધ છોડવાઓ તો અનેક લોકો દર વર્ષ વાવે છે પરંતુ વૃક્ષારોપણની યોગ્ય ટેકનીકના અભાવે મોટા ભાગના વાવેતર કરેલા વૃક્ષો છોડવાઓ નાશ પામે છે અને આપણને તેનું જોઈએ તેવું પરિણામ મળતુ નથી. જો આપણે યોગ્ય વૈજ્ઞાનિક પધ્ધતિએ વૃક્ષારોપણ… આગળ વાંચો

વડગામમાં ઐતિહાસિક રક્તદાન કેમ્પ યોજાયો.

તા. ૧૦.૦૪.૨૦૧૬ ને રવિવારના  દિવસે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં એક નોંધપાત્ર ઘટના બની. બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસના ચોપડે પ્રથમ વાર એક દિવસે ૫૫૧ બોટલ રકતની નોંધણી કરાવીને શ્રી બાવન વાંટા રાજપૂત યુવા શક્તિ મંડળે વડગામની ભૂમિને ગૌરવિંત કરી દીધી. જનની જણ… આગળ વાંચો

વ્યસન મુકત બનીએ : – હારૂનખાન બિહારી

[ વડગામ તાલુકાના નાના એવા ગામ મેપડાના વતની ભાઈ શ્રી હારૂનખાન મહેમુદખાન બિહારી દ્વારા લિખિત વ્યસન મુકતીનો આ લેખ તેમની ઉત્તમ સર્જન શક્તિનો પરિચય કરાવે છે. આ લેખના માધ્યમથી યુવાનોને ખાસ અપીલ કે તેઓ વ્યસનમુક્ત બની તંદુરસ્ત સમાજના નિર્માણમાં પોતાનું… આગળ વાંચો
View More
Fb-Button