ગ્રામદેવતા – ગ્રામના દેવ કે દેવી એ અર્થ ઉપરાંત ગ્રામ શબ્દનો અર્થ સમુહ થતો હોઈ તેમાં જુદા જુદા સમૂહો કે સમાજોના દેવતાનો અર્થ પણ સમાયેલો હોવાથી ગ્રામદેવતા એ સ્થાનદેવતા તથા કુળ દેવતાનું પણ સૂચન કરે છે.
ભારતના દરેક ગામને દેવ-દેવીઓ…
આગળ વાંચો
નાત-જાતના વાડાને ઓળંગી મજબૂત રાષ્ટ્ર નિર્માણના કાર્ય હેતુ વડગામ તાલુકાના પાવન તિર્થસ્થાન શેભર મુકામે સમરસતા મહાયજ્ઞ નું આયોજન સામાજિક સમરસતા સમિતિ વડગામ તાલુકા દ્વારા તા.૨૫.૧૨.૨૦૧૮ ને મંગળવારના રોજ સફળતાપૂર્વક યોજાયું.
આ પ્રસંગે મગરવાડા ગદીપતિ યતિવર્યશ્રી વિજય સોમ મહારાજ, બજરંગગઢ ગોળા…
આગળ વાંચો
જ્યારે અક્ષરજ્ઞાનનું પ્રમાણ અલ્પ હતું તે સમયે ગામડાઓમાં પેઢીનામું જે તે સમાજના બારોટજી રાખતા અને આ પેઢીનામાં માં સચવાયેલી માહીતી આઘારભૂત ગણાતી. જો કે આજે પણ બારોટ ગામડાઓમાં સમયાંતરે આવે છે અને પેઢીનામાના ચોપડાઓ નિભાવે છે પણ એક સમય હતો…
આગળ વાંચો
અગાઉના જમાનામાં રાજા-રજવાડા જે યજ્ઞનું આયોજન કરી શકતા હતા અને છેલ્લે પાંડવોએ જે યજ્ઞ કર્યો હતો તેવો હોમાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ હાલમાં તાલુકા મથક વડગામથી આશરે ૧૨ કિ.મી.ના અંતરે આવેલ વડગામ તાલુકાના નગાણા ગામથી બે કિ.મી દૂર નાગરપુરા ગામે અતિ પ્રાચિન…
આગળ વાંચો
વડગામ તાલુકાની પાવન ધરતીમાં જન્મધારણ કરી પોતાની કાર્યકુશળાતી અને અથાક પરિશ્રમ થકી શૂન્યમાંથી સર્જન કરનાર આદરણિય લવજીભાઈ મોતીભાઈ પ્રજાપતિ કે જેઓને સ્થાનિક લોકો લવજી બાપા તરીકે સંબોધે છે તેની પાછળનું કારણ એ છે કે નાત-જાતના ભેદભાવ વગર લવજી બાપા પોતાની…
આગળ વાંચો