Blog

અફણ – અફીણ અને બંધાણી.

અફણ શબ્દ વિશે લગભગ દરેક વ્યક્તિ પરિચિત હશે કારણ કે આપણા ગામડાઓમાં વિવિધ સમાજોમાં સારા-નરસા પ્રસંગે મહેમાનોની આગતા-સ્વાગતા માં અફણ કે અફિણનો  કસુંબો પણ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.આ અફણ સાથે જોડાયેલ એક શબ્દ તે બંધાણી.અફણનું જેને વ્યસન હોય તેવી વ્યક્તિઓ સમાજમાં બંધાણી તરીકે ની નામના ધરાવતા હોય છે.અને આવા બંધાણીઓ જ્યારે સારા-નરસા પ્રસંગે જ્યારે એકબીજાને પોતાના હાથે  અફણનો કસુંબો બનાવી પીવરાવતા હોય છે ત્યારે તે દ્રશ્ય જોવા જેવું હોય છે.જો કે હવે તો એવા બંધાણીઓ પણ રહ્યા નથી અને એવા રંગ કસુંબલ પણ ભૂતકાળની એક અવિસ્મરણીય યાદો બની ગઈ છે.[આગળ વાંચવા અહીં ક્લિક કરો.]

This Post Has 0 Comments

Leave A Reply