Fb-Button

વડગામ તાલુકાની આજકાલ

વડગામ તાલુકાની આજકાલ

વડગામ સરસ્વતી કન્યા વિદ્યાલયમાં અયોજિત દિક્ષાંત સમારોહ 2023

શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ, પાલનપુર સંચાલિત શ્રીમતી જે.એસ.ટી રાણા સરસ્વતી કન્યા વિદ્યાલય, શ્રીમતી સી.કે.ડી સોલંકી ઉ.મા.સરસ્વતી કન્યા વિદ્યાલય, શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ.મા. શાળા , વડગામ શૈક્ષણિક સંકુલમાં અયોજિત દિક્ષાંત સમારોહ 2023 , અટલ લેબ ઉદ્દઘાટન સમારોહ, તેજસ્વી તારલા… આગળ વાંચો

યાદગાર સંસ્મરણો : ભાગ – ૧

શ્રી સર્વોદય વિદ્યાલય, મગરવાડાના નવીન મકાનના ઉદ્ઘઘાટન પ્રસંગે આવેલ મુખ્ય મહેમાન, પોતાના પરમ સ્નેહી, જિલ્લા પંચાયતના પ્રમુખ તથા બનાસ ડેરીના સ્થાપક ચેરમેન શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલનું સ્વાગત સંસ્થાના સ્થાપક શ્રી ડાહ્યાલાલ મણિલાલ જોશી કરે છે.   શ્રી સર્વોદય વિદ્યાલય, મગરવાડાના… આગળ વાંચો

મુક્તેશ્વર ડેમ આશીર્વાદ કે અભિશાપ?

લેખ :- હિદાયતુલ્લાખાન (નગાણા) અમે વડગામ તાલુકાવાળા મુક્તેશ્વર ને મોકેશ્વર કહીએ, બસના પાટિયા ઉપર પણ મોકેશ્વર લખાય. એટલે આપણી વાતમાં મોકેશ્વર કહીશું. ૧૯૮૦માં મોકેશ્વર ડેમ બન્યો તે પહેલાં સુધી સરસ્વતી નદીમાં પાણી છેક શિયાળા સુધી તો ચાલતું, ઉનાળામાં નદી સુકાઈ… આગળ વાંચો

જળ સંચયનું પ્રેરણાદાયી કાર્ય કરતા ટીંબાચુડીના ગ્રામજનો

વડગામ તાલુકામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવા જળ સંચયનું પ્રેરણાદાયી કાર્ય કરતા ટીંબાચુડીના ગ્રામજનો* આલેખનઃ- રેસુંગ ચૌહાણ (સિનિયર સબ એડીટર, પાલનપુર) ********* *બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રીની સ્પેશ્યલ પાંચ લાખની ગ્રાન્ટ અને ગ્રામજનોએ અઢી લાખ ફાળો કરી રૂ.૭.૫૦… આગળ વાંચો

સેંભર (વડગામ) મુકામે સામાજિક સમરસતા હેતુ પ્રેરક કાર્ય.

નાત-જાતના વાડાને ઓળંગી મજબૂત રાષ્ટ્ર નિર્માણના કાર્ય હેતુ વડગામ તાલુકાના પાવન તિર્થસ્થાન શેભર મુકામે સમરસતા મહાયજ્ઞ નું આયોજન સામાજિક સમરસતા સમિતિ વડગામ તાલુકા દ્વારા તા.૨૫.૧૨.૨૦૧૮ ને મંગળવારના રોજ સફળતાપૂર્વક યોજાયું. આ પ્રસંગે મગરવાડા ગદીપતિ યતિવર્યશ્રી વિજય સોમ મહારાજ, બજરંગગઢ ગોળા… આગળ વાંચો

વડગામ તાલુકાની કોમી એક્તાની પ્રતિક નસીરાપીર દરગાહ.

તાજેતરમાં વડગામ તાલુકાના ઉમરેચા ગામે કોમી એકતાની પ્રતિક ઐતિહાસિક નસીરાપીર દરગાહનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. મને આજે ભારતમાં અંગ્રેજોના આગમન પહેલાંનું ભારત ઉમરેચા ગામે દ્રશ્યમાન થયું, જે  સમયે હિન્દુ કોણ?  કે મુસ્લિમ કોણ ? એ જાણવુ મુશ્કેલ હતું કેમ… આગળ વાંચો

વડગામ તાલુકાની આજકાલ : ભાગ-૧૧

[૧] ઔષધનું ઉદ્દભવ સ્થાન વેસા.. વડગામ મહાલમાં એક સમયે ઊંઝા ફાર્મસીવાળાઓ માટે વેસા ગામ કમાઉપુત્રની જેમ હતું. આ ગામ એટલે અરડુસીનું જંગલ કહેવાતું. જ્યાં જુઓ ત્યાં અરડુસીના વેલા જ દેખાય, તેનું મુખ્ય કારણ હતું વેસા ગામમાં પાણી ઘણા ઉપર હતા.… આગળ વાંચો

વડગામની આજકાલ : ભાગ-૧૦

-: સમાચાર :- વડગામ તાલુકાના સકલાણા ગામે નીવૃત કર્મચારી વિકાસ મંડળ ની રચના કરવામાં આવી છે જેના માધ્યમથી નીવૃત કર્મચારીઓ સામુહિક રીતે પોતાનો નીવૃત્તિ બાદનો કિમંતી સમય અનેક સમાજઉપયોગી કાર્યો પાછળ આપી સમાજને એક નવી રાહ ચીંધી છે અને ઉમદા… આગળ વાંચો

વડગામ તાલુકાની આજકાલ : ભાગ – ૯

  તાજેતરમાં વડગામ.કોમ દ્વારા વડગામ તાલુકાનું www.vadgam.com વોટ્સએપ ગ્રુપની શરૂઆત કરવામાં આવી છે જેમા તાલુકાના ગામમાં અને ગામ બહાર વસતા વડગામવાસીઓ એકબીજાના પરિચયમાં આવી પોતાની સમયની અનુકુળતાએ વડગામ તાલુકાની વિવિધ સમસ્યાઓ અને તેના ઉકેલો, વડગામ તાલુકાના મહત્વના સમાચારો, વિકાસલકક્ષી સૂચનોની… આગળ વાંચો

વડગામ તાલુકાની આજકાલ : ભાગ- ૮

સીસરાણા મા.ઉ. શાળામાં જૈન પરિવાર દ્વારા ‘જલધારા પરબની ભેટ’ :- વડગામ તાલુકાના સીસરાણા ગામના નિવાસી કાંતાબેન બાબુલાલ મહેતા પરિવાર અને ચિ. નિલેશકુમારા બી. મહેતા, બેલાબેન એન મહેતા તથા પૌત્રી ચિ. વિરતી અને દીયા, પૌત્ર આર્ય મહેતા જૈન પરિવાર ના સહયોગથી… આગળ વાંચો
View More
Fb-Button