Fb-Button

Author: nitin2013

વટ અને વડવાળુ ગામ એટલે વડગામ – ડી.આર.ડેકલિયા

વટ અને વડવાળુ ગામ એટલે વડગામ. ધાણધાર પંથકમાં મહત્વનું સ્થાન ધરાવનાર ગામ એટલે વડગામ. ભૂતકાળમાં જેના પાણીની બોલબાલા હતી તેવી પ્રાચીન વાવ વડગામ ની મહત્વની વિરાસત હતી વટ ને વહેવાર બાબતમાં વડગામના કોઈપણ સમાજનો માણસ ગર્વથી કહેતો મેં વડગામની વાવનું… આગળ વાંચો

મગરવાડાના વિદ્યા ક્ષેત્રના કબીરવડ ડાહ્યાભાઈ સાહેબ.

એક આર્ષદૃષ્ટાનું પ્રેરક જીવન ● દીપક જોશી-‘ઝંખન’ આચાર્ય, કુંભાસણ હાઈસ્કૂલ, કુંભાસણ. અહીં આજે મારે માત્ર મારા જ ગુરુની નહીં પણ મગરવાડા, વરસડા, કાળીમાટી, છાપી, પાંચડા, વડગામ, પાંથાવાડા જેવાં બનાસકાંઠા જિલ્લાનાં વિવિધ ગામોના અનેક લોકોના સાચા ગુરુની વાત કરવી છે. પાંત્રીસી… આગળ વાંચો

મુક્તેશ્વર ડેમ આશીર્વાદ કે અભિશાપ?

લેખ :- હિદાયતુલ્લાખાન (નગાણા) અમે વડગામ તાલુકાવાળા મુક્તેશ્વર ને મોકેશ્વર કહીએ, બસના પાટિયા ઉપર પણ મોકેશ્વર લખાય. એટલે આપણી વાતમાં મોકેશ્વર કહીશું. ૧૯૮૦માં મોકેશ્વર ડેમ બન્યો તે પહેલાં સુધી સરસ્વતી નદીમાં પાણી છેક શિયાળા સુધી તો ચાલતું, ઉનાળામાં નદી સુકાઈ… આગળ વાંચો

વડગામ જન્માષ્ટમીનો મેળો : ૨૦૨૨ – અલ્પેશ ત્રિવેદી

કલા, કૌશલ્ય ,આત્મનિર્ભર,સ્વદેશી, સંસ્કૃતિ,સમરસતા, આધ્યાત્મિકતા નો સંગમ એટલે મેળો… સાચે જ મેળો આ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ને ટકાવી રાખતી ઉજવણી છે..મેળો એટલે મેળે મેળે આવવું અને મેળે મેળે જવું . મંદિર માં ભગવાન ના દર્શન કરી ને મેળા મા… આગળ વાંચો

જળ સંચયનું પ્રેરણાદાયી કાર્ય કરતા ટીંબાચુડીના ગ્રામજનો

વડગામ તાલુકામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવા જળ સંચયનું પ્રેરણાદાયી કાર્ય કરતા ટીંબાચુડીના ગ્રામજનો* આલેખનઃ- રેસુંગ ચૌહાણ (સિનિયર સબ એડીટર, પાલનપુર) ********* *બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રીની સ્પેશ્યલ પાંચ લાખની ગ્રાન્ટ અને ગ્રામજનોએ અઢી લાખ ફાળો કરી રૂ.૭.૫૦… આગળ વાંચો

મેમદપુરના વીર હુજો અને વજો – વિ.ડી.બ્રહ્મભટ્ટ.

આજથી લગભગ 300 વર્ષ પહેલાંની વાત છે.પાલણપૂર રાજના તાબાના વડગામ પાસેનું મેમદપુર ગામ.આખુ ગામ બ્રહ્મભટ્ટોનુ છે,બે ચાર ખોરડા વસવાયાના અને સોએક ખોરડા બ્રહ્મભટ્ટોના છે.બધા જ બળુકા અને ખમતીધર જાગીરદારો છે.આજુબાજુના મેવાસીઓના ગામો પર મેમદપુરના બ્રહ્મભટ્ટોની હાક વાગે છે.બધા મેવાસીઓ અને… આગળ વાંચો

સામુદાયિક સંક્ટમાં વડગામની અઢારેય આલમનો સહયોગ….

COVID-19 એ આપણા જીવનકાળ ની સૌથી ઘાતક અને વિનાશકારી ઘટના છે અને એ આપણા સમાજની સંપૂર્ણ પરિભાષા બદલી નાખવાની ક્ષમત્તા ધરાવે છે એમ નિસંકોચ પણેકહી શકાય એમ છે. મારાં માટે બીજી કોઈ આવી મહામારી નથી જે આટલી તેજીથી વિશ્વભરમાં ફેલાઈ… આગળ વાંચો

કોરોના – સંપર્ક માહિતી (CHC-PHC-Vadgam)

વડગામ તાલુકાના કોઈ વ્યક્તિને કોરોના ના લક્ષાણો માલુમ પડે તો વડગામ તાલુકામાં આવેલ PHC – CHC સેન્ટરો ઉપર તાત્કાલિક સંપર્ક કરી માર્ગદર્શન મેળવી લેવું જેથી ચેપ ને આગળ વધતો અટકાવી શકાય .  આભાર……. Follow… આગળ વાંચો

કોરોનાનો વાયરો કેટલાનો ભોગ લેશે ? – નિતિન એલ. પટેલ (વડગામ)

૧૭.૦૩.૨૦૨૦ દુનિયામાં ૧૬૨ દેશોને પોતાના ભરડામા સમાવી ચૂકેલા ખતરનાક બનતા જતા કોરોના વાયરસથી અસરકર્તા લોકોનો આંકડો દિન પ્રતિ દિન વધતો જાય છે તો સામે એની અસરરૂપે જગતના નાગરિકોનો મૃત્યુ દરનો ગ્રાફ પણ સતત ઊંચે ચઢતો જાય છે. એટલું જ નહી… આગળ વાંચો

વડગામના સ્વ. શ્રી હરજીવનભાઇ ભોજકના કંઠે આરતી અને મંગલ દીવો સાંભળવા દેરાસરમાં લોકોની ભીડ જામતી.

વડગામ નિવાસી સ્વ. શ્રી હરજીવનદાસ હકીમચંદ ભોજક પ્રથમ પંક્તિના જૈન સંગીતકાર તરીકે સમગ્ર દેશમાં નામના મેળવી હતી. બચપણથી સંગીતનો ભારે શોખ પણ નાની ઉંમરે હરજીવનદાસે પિતાની છત્રછાયા ગુમાવી જેન કારણે ઘણી નાની ઉંમર માં તેઓશ્રી એ ઘરની જવાબદારી ઉપાડવી પડી… આગળ વાંચો
View More
Fb-Button