વડગામ બેંક ઓફ બરોડાના સી.મેનેજરનો વિદાય સમારંભ યોજાયો.

તા.૩૧ જુલાઈ ૧૯૭૮ના રોજ બેંક ઓફ બરોડામાં જોડાઈને ક્લાર્કની પોસ્ટથી શરૂઆત કરનાર તાલુકા મથક વડગામના શ્રી કાનજીભાઈ એલ.ધુળિયાનો  તા.૩૦.૦૬.૨૦૧૮ને શનિવારના રોજ વડગામ બેંકમાં  સી.મેનેજર તરીકે  ૪૦ વર્ષની લાંબી કારકીર્દી બાદ વયનિવૃતિને કારણે તાલુકાના અગ્રણીઓને હાજરીમાં વડગામ મુકામે વિદાય સંમારંભ યોજાઈ…

કોદરામના શ્રેષ્ઠ શિક્ષકશ્રીને સંદિપની ઋષિ સન્માન.

વડગામ તાલુકાના કોદરામ ગામના શિક્ષક આદરણીય શ્રી નગીનભાઈ મોદીને આદર્શ શિક્ષક તરીકે શેઠ ચંપાબેન છનાલાલ નહાલચંદ માનવકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંદિપની ઋષિ સન્માન આપવામાં આવ્યું જે બદલ વડગામ.કોમ આદરણીય શ્રી નગીનભાઈ મોદીને અભિનંદન સહ શુભેછાઓ પાઠવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે…

વરણાવાડા પ્રા.શાળામાં દાતાઓશ્રીઓનું પ્રેરણાદાયી કાર્ય.

વડગામ તાલુકામાં વિસ્તાર અને જનસંખ્યાની દ્રષ્ટિએ નાનામાં નાના ગામોની ગણતરી કરવામાં આવે તો એમાં વરણાવાડા પણ આવે પણ આ વરણાવાડા ગામે દિન દરવેશ જેવા મહાન સંત તો વડગામ માર્કેટ યાર્ડના આધ્યસ્થાપક એવા લાલજી મામા જેવા લોક્સેવક આપ્યા છે ત્યારે ગામમાં…

ઘર આંગણાનું શિક્ષણ – આજની અનિવાર્યતા.

દિવસે દિવસે શિક્ષણ મોંઘુ થતુ જાય છે અને એમાંય ગ્રામિણ ક્ષેત્રમાંથી ગાડરીયા પ્રવાહની જેમ વિધ્યાર્થીઓએ સારુ શિક્ષણ મેળવવા શહેર તરફ જે આંધળી દોટ મૂકી છે તેવા સમયે ધર આંગણે શ્રેષ્ઠ શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થાઓની અનિવાર્યતા વધી ગઈ છે. પોતાના ગામમાં…

વડગામની તાલુકા શાળા-૧ અનુપમ એવોર્ડથી સન્માનિત થઈ.

ગુજરાતી ભાષાનો મહાન જ્ઞાનકોશ  ભગવદ્રોમંડલ “અનુપમ” શબ્દને સમજાવતા જણાવે છે કે જે શ્રેષ્ઠ છે, અપ્રતિમ છે, અદ્વિતીય છે, અપ્રતિમ છે કે જેની સરખામણી ન થાય એવુ અનુપ અજોડ છે તે અનુપમ છે. હા તો વડગામ તાલુકાની શાળા નંબર-૧ કે જે…

કાવ્યોત્સવ -૨૦૧૮ માં વડગામ ના કવિનું કાવ્યપઠન.

તાજેતરમાં તા.૧૫.૦૪.૨૦૧૮ ના રોજ શ્રી નવીનચંદ્ર ડાહ્યાલાલ મોદી ભવન વિદ્યામંદિર પાલનપુર મુકામે શબ્દ સાધના પરિવાર – બનાસકાંઠા અને વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર દ્વારા કાવ્યોત્સવ -૨૦૧૮ નું આયોજન થયું હતું. આ પ્રસંગે વડગામ તાલુકાના જલોત્રા ગામના વતની શ્રી કમલેશભાઈ મકવાણા એ પોતાની…

વડગામમાં પક્ષીઓ માટે પાણીનાં કુંડા નું વિતરણ કરાયું.

કોઈ પ્રભુકૃપા હોય તો જ અર્થ દાન થાય તેવી જ રીતે ઈશ્ચર આપણા ભલા માટે કંઇ વિચારતો હોય તો જ સમયદાન અને શ્રમદાન થાય નહી તો ક્યા લે કર આયે જગ મેં ક્યા લે કર જાના. અનેક લોકો વિવિધ ક્ષેત્રે…

વડગામમાં રેકોર્ડબ્રેક રક્તદાન – ૨૦૧૮

છોડો કલ કી બાતે કલ કી બાત પુરાની. નયે દૌર મે લિખેંગે મિલકર નઈ કહાની….   હિન્દી  ફિલ્મ ના ગીતની આ કડીઓને આજના સુશિક્ષિત યુવાનો સમાજ ઉપયોગી કાર્યો થકી સાર્થક કરી રહ્યા છે એ હરખની બાબત છે.સંગઠન બે પ્રકારના હોય…

જન્મદિવસ ની પ્રેરક ઉજવણી…!!

મોટેભાગે સ્વઅર્થે જીવતા સ્વાર્થી જગતમાં કોઈ કોઈ માનવી અથવા તો સમાજ અલગ કેડી કંડારી મનુષ્ય જીવનને સાર્થક કરતા હોય છે. હું અને મારું જેવા સંકુચિત વિચારોથી આખું જગત ઉભરાય છે. ઈશ્વરકૃપા હોય તો જ મનખા અવતાર સાર્થક થાય અન્યથા કેટલાય…

નાટક આજ અને કાલ ….રંગભૂમિ દિન – ૨૭.૦૩.૨૦૧૮

એક સમયે નાટક મંડળી ઓ ગ્રામીણ ક્ષેત્રોમાં લોકમનોરંજનનું મુખ્ય માધ્યમ હતું. જુદા જુદા વેશે અને પરિવેશે ભજવાતા નાટકોનાં માધ્યમથી લોકોને મનોરંજનની સાથે સાથે જીવન ઉપયોગી મહત્વપૂર્વ સંદેશા પણ આપવામાં આવતા. તાલુકા મથક વડગામમાં પણ બ્રહ્માણી માતાજી પ્રાંગણ માં વેકેશન દરમિયાન…