Fb-Button

આપાણા તહેવારો

Here you an find a Details of Various Festival Celebration in Vadgam Village

વડગામ જન્માષ્ટમીનો મેળો : ૨૦૨૨ – અલ્પેશ ત્રિવેદી

કલા, કૌશલ્ય ,આત્મનિર્ભર,સ્વદેશી, સંસ્કૃતિ,સમરસતા, આધ્યાત્મિકતા નો સંગમ એટલે મેળો… સાચે જ મેળો આ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ને ટકાવી રાખતી ઉજવણી છે..મેળો એટલે મેળે મેળે આવવું અને મેળે મેળે જવું . મંદિર માં ભગવાન ના દર્શન કરી ને મેળા મા… આગળ વાંચો

વડગામમાં રામનવમી ની ભવ્ય ઉજવણી…

ચૈત્ર સુદ નવમીના રોજ વડગામ મુકામે વડગામ ગામના ભાવિક ગ્રામજનો ના સહયોગથી શ્રી રામજી મંદિર ટ્રસ્ટ, શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ તેમજ વડગામ હિન્દુ ઉત્સવ સમિતિ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી રામ ના જ્ન્મ દિવસ નિમિત્તે શ્રી રામ નવમી મહોત્સવ ૨૦૧૯… આગળ વાંચો

નવું વરસ : – કિશોરસિંહ સોલંકી

  [જ્યારે એ સમય હતો કે જ્યારે આજના જેવી સગવડો ગ્રામીણ સમાજમાં ઉપલબ્ધ ન હતી સગવડો અને નાણાનાં અભાવે જરૂરિયાતોનું પ્રમાણ ઘણું ઓછુ હતું. લોકો પાસે તહેવારોને ઉજવવાનો ભરપુર સમય હતો. તે સમયકાળમાં ગ્રામીણ સમાજ દિવાળીના તહેવારો કેવી રીતે ઉજવતો… આગળ વાંચો

જન્માષ્ટમી – ૨૦૧૫ @ વડગામ.

શ્રાવણ વદ આઠમને શનિવાર વહેલી સવારથી તાલુકા મથક વડગામ મથકે જન્માષ્ટમીને લઈને લોકોમાં ચહલ પહલ વધી ગઈ છે કારણ સમજાય તેવુ છે આ વર્ષે પણ પરંપરાગત લોકમેળો યોજાઈ રહ્યો છે. અનેક વેપારીઓ પોતાની નાની-મોટી હાટડીઓ માંડીને આજ્ના દિવસે વિવિધ વસ્તુઓના… આગળ વાંચો

ખુશીઓથી ઝગમગતો રોશનીનો ઉત્સવ દિવાળી : નિતિન પટેલ

દીપાવલી એ  એ પ્રજાજીવનનું ઉત્સવરૂપ, આનંદરૂપ, સમૂહરૂપ, પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે.  દર વર્ષની જેમાં આ વર્ષે પણ વડગામ પંથક માં ઉજવાઈ રહ્યો છે ત્યારે માનવજીવનની સફરમાં અનેક પડકારોનો સામનો કરતા કરતા  વ્યાપેલા અંધકાર નાં ઓછાયાને દૂર કરી નવી ચેતના,નવા… આગળ વાંચો

હોળી આઈ…ઉડે રે ગુલાલ…. – ‘અલિપ્ત’ જગાણી

[ વડગામ.કોમ ને આ લેખ મોકલવા માટે શ્રી અલિપ્ત જગાણીનો  ખૂબ ખૂબ આભાર. “અલિપ્ત” તખલ્લુસ થી લેખ લખતા શ્રી દિનેશભાઈ જગાણી વડગામ તાલુકાના નાંદોત્રા ગામના વતની છે.   આપ તેમનો આ સરનામે dmjagani@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૮૭૯૮૬૦૯૯૬ ફોન કરી… આગળ વાંચો

વડગામ પંથકમાં મહાશિવરાત્રી-૨૦૧૪ની શાનદાર ઉજવણી.

શિવજીના પ્રાગ્ટ્ય દિન મહાશિવરાત્રી પર્વની તા.૨૭.૦૨.૨૦૧૪ને ગુરૂવારના રોજ ભક્તિભાવપૂર્ણ માહોલમાં હર્ષોલ્લાસ સાથે વડગામ તાલુકા મથક સહિત પંથકના વિવિધ ગામડાઓમાં ઉજવણી કરવામાં આવી આ સમયે સમગ્ર પંથક ધાર્મિક માહોલમાં રંગાઈ ગયો હોય તેવું પ્રતિત થઈ રહ્યું હતુ. તાલુકામાં આવેલ શિવમંદિરોમાં દર્શનાર્થીઓની… આગળ વાંચો

દિવાળી : ૨૦૧૩ – નિતિન પટેલ

દિવાળી-૨૦૧૩ આવી સાથે અનેરો ઉમંગ લાવી. પ્રકાશનું આ પર્વ દર વર્ષે કંઈક સંદેશ લઈને આવે છે અને અનાદીકાળથી આ પરંપરા ચાલી આવે છે. આપણે સૌ આ પરંપરાને અનુસરીયે પણ છીએ પરંતુ તહેવાર પાછળના મુખ્ય ઉદ્દેશને અનુસરવાનું ભુલતા ચાલ્યા છીએ. આપણે… આગળ વાંચો

શકિત ભકિતના શિરમોર સમા નવરાત્રિ મહોત્સવ ૨૦૧૩ નો પ્રારંભ..

या देवी सर्वभूतेषु शक्तिरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥ વડગામ તાલુકામાં છેક શ્રાવણ માસથી શરૂ થયેલી ઉત્સવોની હારમાળા અત્યારે એની ચરમસીમા પર છે. જન્માષ્ટમી અને ભાદરવી પૂનમ બાદ  નવરાત્રિના પડઘમ સંભળાતા હતા ત્યારે ધ્વની અને પ્રકાશની લીલા… આગળ વાંચો

વડગામ પંથકમાં ભાદરવા સુદ અગિયારસનો ધમધમાટ – નિતિન પટેલ

ભાદરવા સુદ અગિયારસને  વડગામ તાલુકાને અંબાજી સાથે જોડતા માર્ગો પર પદયાત્રીઓના પ્રવાહની શરૂઆત ગણી શકાય તો બીજી બાજુ વડગામ તાલુકાના પ્રસિધ્ધ તિર્થ સ્થાનો મુક્તેશ્વર મહાદેવ અને મજાદરના રામદેવપીર મંદિર મુકામે ભરાતા ગ્રામિણ મેળાઓની મોસમ ગણી શકાય. ભાદરવા સુદ અગિયારસથી માંડીને… આગળ વાંચો
View More
Fb-Button