Co-Operation
વડગામ વેબસાઈટ www.vadgam.com માટે OLYMPUS VG-120 Digital-14 MP કેમેરો ભેટ આપવા બદલ વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને હાલ સુરત સ્થિત ભાઈ શ્રી મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિનો ખૂબ ખૂબ આભાર…આપની તાલુકા પ્રત્યે ની લાગણી ની અમે સૌ વડગામવાસીઓ કદર સાથે બિરદાવીએ છીએ…..આભાર મનોજભાઈ…….